In Partnership with AOL
See also:
This category in other languages:
  • કેસુડાં - ગુજરાતી સાહિત્યનુ અગ્રણી ઓનલાઈન સામાયિક. અહીં કવિતાઓ, વાર્તાઓ, લેખો ઉપરાંત ચિત્રો અને ફોટોગ્રાફ્સ પણ સ્થાન પામે છે.
    [!]
  • પુસ્તકાલય.કોમ - આ વેબપુસ્તકાલય PDF ફોરમેટમાં જયંતીભાઈ પટેલની પોતાની રચનાઓ ઉપરાંત બીજા લેખકોની રચનાઓ, ટુચકા અને વાનગીની રેસિપીઓ ધરાવે છે.
    [!]
  • રતિલાલ 'અનીલ' ઓનલાઈન - સૂરતના સાહિત્યકાર રતિલાલ 'અનિલ'ની વેબસાઈટ. રતિલાલ 'અનિલ'નાં ખ્યાતનામ ચાંદરણાં અને મરકલાં ઉપરાંત એમના લલિત નિબંધો, મુક્તકો અને લેખો.
    [!]
  • રીડ ગુજરાતી.કોમ - ગુજરાતી કવિતા, લેખો, વાર્તાઓ, ટુચકા વગેરે રજુ કરતુ વડોદરાથી પ્રકાશિત ઓનલાઈન માસિક. ભવિષ્યમાં ગુજરાતી વાચકો માટે ઈ-લાયબ્રેરી શરુ કરવાના છે.
    [!]
  • શબ્દપ્રીત - જાણીતા લેખક વિચારક ભૂપેન વડોદરિયાની અઠવાડિક કટાર બ્લોગ સ્વરૂપે.
    [!]
  • સાઉથ એશિયન લિટરરી રેકોર્ડીંગ પ્રોજેક્ટ ગુજરાતી સાહિત્યકારોના રેકોર્ડિંગ - સાઉથ એશિયન લિટરરી રેકોર્ડીંગ પ્રોજેક્ટ હેઠળ લાયબ્રેરી ઓફ કોંગ્રેસે ભારતીય સાહીત્યકારોની રચનાઓ એમના પોતાના અવાજમાં રેકોર્ડ કરીને વેબ પર મૂકી છે. ગુજરાતીના બે સાહીત્યકારનો સમાવેશ કરાયો છે - સુરેશ દલાલ (પધ્ય) અને વર્ષા અડલજા (ગધ્ય).
    [!]
Volunteer to edit this category.
Copyright © 1998-2014 AOL Inc. Terms of Use
Visit our sister sites  mozilla.org | MusicMoz | Wikipedia

Last update: August 20, 2012 at 12:48:00 UTC - edit